શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021

ઓલપિક મેડલ વિજેતા ખેલાડી સાથે શ્રી ઈશ્વરભાઈ રાવળ

 ઇન્ડીયન ઓવમ્પિક એસોસીએશન અને ફેન્સીગ એસોસીએશન ઓફ ઇન્ડીયા ના સેક્રેટરી જનરલ રાજીવ મહેતા સાહેબ સાથે રમત બાબતે ચર્ચા કરતા ઇશ્વરભાઈ રાવળ અને ભરતજી ઠાકોર..




સી.એ. ભવાની દેવી  ફેન્સિંગ રમત ની ઓલમ્પિક માં ભાગ લેનાર પ્રથમ ખેલાડીને મળી એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત  સ્ટેટના ઉપપ્રમુખ ઇશ્વરભાઈ રાવળ અને મહામંત્રી ભરતજી ઠાકોર બન્નેએ મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા તે સમયની ઝલક



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઓલપિક મેડલ વિજેતા ખેલાડી સાથે શ્રી ઈશ્વરભાઈ રાવળ

 ઇન્ડીયન ઓવમ્પિક એસોસીએશન અને ફેન્સીગ એસોસીએશન ઓફ ઇન્ડીયા ના સેક્રેટરી જનરલ રાજીવ મહેતા સાહેબ સાથે રમત બાબતે ચર્ચા કરતા ઇશ્વરભાઈ રાવળ અને ભર...