શનિવાર, 30 જાન્યુઆરી, 2021

બનાસ વ્યાયમ મંડળની બીજી વાર્ષિક સાધારણા સભા

 આજરોજ ડીસા તાલુકા વ્યાયમ મંડળ ની વાર્ષિક  સાધારણ સભા શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ ડીસા ખાતે યોજાઇ જેમાં અધ્યક્ષ શ્રી નયન ભાઈ પરમાર સાહેબ તથા કેટી પટેલ સાહેબ ખુશાલ કાકા ઠાકોર સાહેબ તેમજ ડીસા તાલુકાના વ્યાયામ મંડળના ના પ્રમુખશ્રી હરજીભાઈ મંત્રી શ્રી વસંતભાઈ અને કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી મીટીંગને સફળ બનાવી તેમજ ડીસા તાલુકાના વ્યાયમ શિક્ષકો સાથે મળીને ખૂબ જ સારા કાર્ય કરી રહ્યા છે તેની પ્રશંસા થઈ અને સૌ મિત્રોએ સાથે રાત્રી ભોજન પણ લીધેલ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે મિટિંગ પૂરી થઈ




















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઓલપિક મેડલ વિજેતા ખેલાડી સાથે શ્રી ઈશ્વરભાઈ રાવળ

 ઇન્ડીયન ઓવમ્પિક એસોસીએશન અને ફેન્સીગ એસોસીએશન ઓફ ઇન્ડીયા ના સેક્રેટરી જનરલ રાજીવ મહેતા સાહેબ સાથે રમત બાબતે ચર્ચા કરતા ઇશ્વરભાઈ રાવળ અને ભર...